ભરૂચ જિલ્લાના જંબુસર શહેર તેમજ તાલુકાના પોલીસ સ્ટેશનમાં નવી જનરક્ષક મોબાઈલ વૅન 112 ફાળવવા માં આવી. ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાત દ્વારા,ગુજરાત સરકાર દ્વારા જાહેર જનતાની સેવામા જે ઇમરજન્સી સુવિધાઓ જેવી કે આરોગ્યની સુવિધા માટે 108,મહિલા હેલ્પ લાઈન માટે 181,પોલીસ મદદ માટે, 100, ફાયર વિભાગ વગેરે એજેન્સીઓની સેવાઓ ના ઇમરજન્સી