જૂનાગઢ.... માંગરોળ માંથી મળી આવ્યું નાર્કોટિક્સ ડ્રગ્સ...માંગરોળ માં ગાય સોગાન ખાતે થતી હતી નાર્કોટિક્સની હેરાફેરી...આશિષ ભાટિયા એ ઇસ્માઇલ કાલવા ને ડ્રગ્સ આપવા જતો હોવાની બાતમીના આધારે sog એ રાખી હતી વોચ...આ બન્ને શખ્સોની અટકાયત કરી તપાસ કરતા તેમની પાસેથી મળી આવ્યું 52 ગ્રામ MD ડ્રગ્સ...જૂનાગઢ sog દ્વારા બન્ને શખ્સોની અટકાયત કરી ક્યાંથી અને કોને આપવાનું હતું આ નાર્કોટિક્સ... તેની તપાસ હાથ ધરી છે...