સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે બોટાદની શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS) અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત વિવિધ લોકાર્પણ કરવામાં આવ્યા હતા 53 લાખના ખર્ચે વિકાસના કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી