આજે તારીખ 02/09/2025 મંગળવારના રોજ સાંજે 6 કલાક સ્થાનિકો અને વિધાર્થીઓ દ્વારા યોગ્ય રસ્તાની માંગ કરાઈ.જીવના જોખમે વિધાર્થીઓ શાળાએ અને ઘરે જવા બન્યા મજબૂર.ઝાલોદ તાલુકા ના વાંકોલ ગામના ખારાપાણી ફળીયા ના બાળકો વર્ષો થી પુલ ના અભાવે ચોમાસામાં જીવના જોખમે નદી પર કરવા મજબૂર.ડુંગરી ગામે હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે ગાંગી કોતર પાર કરી અભ્યાસ કરવા બાળકો બન્યા મજબૂર.વાલીઓ અને બાળકો સરકાર પાસે કરી રહ્યા છે પુલ અને રસ્તા ની માંગ.