This browser does not support the video element.
ચીખલી: ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામે પિતાએ કરી પુત્રની હત્યા
Chikhli, Navsari | Aug 28, 2025
ખલી તાલુકાના રેઠવાણીયા ગામે પિતાએ કરી પુત્રની હત્યા દારૂનો નશો કરી રોજ પુત્ર ઘરવાળા સાથે જઘડો કરતો હતોરોજના રોજ જઘડાથી પિતાએ કંટાળીને મોડી રાત્રે ઘરે સુતેલા પુત્ર જીતેન્દ્ર નું ગળું દબાવી હત્યા કરી નાખી ઘરમાંથી અવાજ આવતા ઘરની બહાર સૂતેલી માતા ઘરે દોડી આવતા દીકરાને બેભાન હાલતમાં જોયોતાત્કાલિક દવાખાને લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો સમગ્ર મામલે મરનારની માતાએ ચીખલી પોલીસ સ્ટેશનમાં પિતા વિરુદ્ધ ફરિયાદ આપી