મહેસાણા શહેરના નાગલપુર નીલકંઠ મહાદેવ મંદિરથી કાચા રસ્તેથી આગળ જતા નીલકંઠ એસ્ટેટ થી દેદીયાસણા જીઆઇડીસી સુધીના રસ્તા ઉપર વરસાદી અને ગટરના પાણીનો નિકાલ નહીં થતાં વગર વરસાદે અહીં પાણી ભરાયેલા રહે છે જેના કારણે કંપનીમાં નોકરી માટે આવતા કર્મચારીને અવરજવરમાં વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે