જસદણના વિરનગર ડુગર વિસ્તારમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો: આટકોટ પોલીસ તપાસમાં જસદણનાં વિરનગર કનેસરા રોડ નજીક આવેલ ડુગર વિસ્તારમાં થી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો મોડી રાત્રે કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ પડયો હોવાનું સ્થાનિકોને જાણ થઈ હતી ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઘટના સ્થળે આટકોટ પોલીસ દોડી ગઇ હતી મૃતદેહ કોહવાઈ ગયેલ હાલતમાં હોવાથી ઓળખ મુશ્કેલ મૃતદેહ ત્રણ દિવસ થી પડિયો હોવાનું અનુમાન આટ