ભાગળ ખાતે જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ દ્વારા પોહચ્યાં,ભાગળ ખાતે મોટી સંખ્યામાં ગણપતિ વિસર્જન માટે લાઈનો લાગી,મહારાષ્ટ્ર પછી સુરતમાં સૌથી વધુ પ્રતિમાઓનું સ્થાપના કરવામાં આવે છે,કોમી એકતા સાથે ગણપતિનું સ્વાગત કરવામાં આવે છે, આયોજક દ્વારા પોલીસને સહયોગ કરવો જોઈએ,સમય સંજોગ જોતા આજે સુરતની તાપી નદી બંને કાંઠે વહી રહી છે..