દાહોદ જિલ્લામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પધારનાર છે. જે દરમ્યાન વડાપ્રધાનશ્રીનાં વરદ હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવનાર છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા, વીરપુર,સંતરામપુર સહિત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં બનેલ પ્રોજેક્ટ જૂથ પાણી પુરવઠા યોજનાઓ જેવી કે, ગોઠીબ જૂથ પાણી પુરવઠા યોજના, નમનાર સુધારણા જૂથ પાઈ પુરવઠા યોજના, ખેરોલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના, ચારણગામ(ન) સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના.