Download Now Banner

This browser does not support the video element.

સુબીર: ડાંગ જિલ્લાના પોલીસવડા પૂજા યાદવ એ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી.

Subir, The Dangs | Sep 4, 2025
આજ રોજ મે,પોલીસ અધિક્ષક શ્રી પૂજા યાદવ સાહેબ , ડાંગ-આહવા નાઓ તેમજ મે, નાયબ પોલીસ અધિક્ષક જે.એચ.સરવૈયા સા.શ્રી નાઓએ આગામી ઇદે મિલાદ તથા ગણપતિ વિસર્જન તહેવાર અનુસંધાને વઘઈ પોલીસ સ્ટેશન આવી અને બંદોબસ્તમાં ફાળવેલ પો.અધિ/કર્મચારી તેમજ હોમગાર્ડ/જી.આર.ડી સભ્યોને બંદોબસ્ત અન્વયે જરૂરી સૂચનાઓ આપી તેમજ ગણપતિ વિસર્જન ના રૂટ તથા વિસર્જન સ્થળ ની મુલાકાત લીધી
Read More News
T & CPrivacy PolicyContact Us