મિલીભગતથી ખોટી રીતે રૂપિયા પ કરોડ પપ લાખની બોનો ઉપાડી લેતા વર્તમાન મેનેજરોએ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાવી છે. આ બંને પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ કામળીયાઅને પી.એ જાડેજાએ તપાસ હાથ ધરી તેમાં સંડીવાવેલા આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં બે તત્કાલીન બેંક મેનેજરો, દલાલો અને લાભાર્થીઓનો સમાવેશ થાય છે. આ કૌભાંડ માં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.