માલપુર તાલુકામાં ભાજપના યુવા કાર્યકર બિપિન ચૌધરી પર થયેલી હુમલાની ઘટનામાં પોલીસને સફળતા મળી છે. ઘટનાના બે દિવસ બાદ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, આરોપીઓએ બિપિન ચૌધરી પર હાથે તેમજ પગ પર ઢોર માર માર્યો હતો, જેના કારણે તેઓ હાલ સારવાર હેઠળ છે. આ ઘટનાએ સ્થાનિક રાજકીય માહોલ ગરમાવ્યો છે.ઝડપાયેલા આરોપીઓમાં પ્રિતેશસિંહ બહાદુસિંહ,શિવાભાઈ જેશાભાઈ અને રમેશભાઈ પ્રતાપભાઈનો સમાવેશ થાય છે. હવે આ આરોપીઓનો વરઘોડો નીકળશે કે નહીં,