Download Now Banner

This browser does not support the video element.

ઉધના: હર ઘર તિરંગા: સુરત દેશભક્તિના રંગે રંગાશે,લાખો ઘરો પર તિરંગો ફરકાવવામાં આવશે

Udhna, Surat | Aug 13, 2025
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "હર ઘર તિરંગા" મિશનને સાકાર કરવા માટે સુરત મહાનગરપાલિકાએ કમર કસી છે. આ પહેલ હેઠળ, સુરતના લાખો ઘરો પર તિરંગો ફરકાવવામાં આવશે, જેનાથી આખું શહેર દેશભક્તિના રંગે રંગાઈ જશે.SMCની ટીમો દ્વારા ઘરે-ઘરે તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી દરેક નાગરિક આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગ લઈ શકે. ૧૫મી ઓગસ્ટે, સુરતના દરેક ઘર પર આન, બાન અને શાન સાથે તિરંગો લહેરાશે.
Read More News
T & CPrivacy PolicyContact Us