Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: અતુલ ના પાર નદી નજીક અજાણ્યા વાહનમાં પાછળના ભાગે કાર અથડાતા અકસ્માત સર્જાયો

Valsad, Valsad | Sep 11, 2025
ગુરૂવારના 8:30 કલાકે બનેલી ઘટના મુજબ વલસાડના અતુલના પાર નદી નજીક અજાણ્યા મહાનમાં કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં આગળના ભાગે નુકસાની સર્જાઈ હતી. અકસ્માતમાં કોઈને જાનહાની કે ઈજા થઈ ન હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us