દાહોદ જિલ્લામાં સારા વરસાદને લઈને અનેક જગ્યાએ નદી નાળા ઉભરાયા છે ત્યારે ડેમો પણ ઓવરફ્લો થતાં માખડનાળા ડેમ ખાતે ડેમનીહાળવા માટે આવેલા લોકો જોખમી રીતે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા આ રીતે સેલ્ફી લીતા લોકો કે જ્યાં અકસ્માતની ઘટના બની શકે સાંસદીના ભાગરૂપે તંત્ર દ્વારા પણ અહીં યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ