Download Now Banner

This browser does not support the video element.

મેઘરજ: જિલ્લા કલેકટર દ્વારા વૈડી ડેમ, કસાણા ITI,આંગણવાડી સહિતના સ્થળોની મુલાકાત લઈ સમીક્ષા કરી

Meghraj, Aravallis | Aug 21, 2025
કલેક્ટર સાહેબશ્રીએ આઈ.ટી.આઈ, વૈડી ડેમ, ગ્રામ પંચાયત, આગણવાડી, કસાણા તાલુકા-મેઘરજ ખાતે મુલાકાત લીધી.માન.સાશ્રી દ્રારા તમામ વિભાગો ખાતે અપાતી સેવાઓ કાર્યક્રમો અંગે સમીક્ષા કરી માર્ગદર્શક સૂચનાઓ આપી.સાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us