Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: તાલુકાના ચાંચપુર ખાતે સોયાબીન પાક અંગે ખેડૂત તાલીમ યોજાઈ

Godhra, Panch Mahals | Sep 2, 2025
સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં સોયાબીન પાકનું વાવેતર વધારવા અને ખેડૂતોને આ પાક પ્રત્યે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ (NMEO-ઓઇલસીડસ) યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ચાંચપુર ગામે ખેડૂતો માટે એક વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોને સોયાબીનને એક નિયમિત પાક તરીકે અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો. ચાંચપુર અને આસપાસના ગામોમાંથી અંદાજે ૧૨૦થી વધુ
Read More News
T & CPrivacy PolicyContact Us