મોરબી તાલુકામાં ખેત મજૂરી કરવા આવેલ મધ્યપ્રદેશના વતની શ્રમિક પરિવારની સગીરાનું બાઈક ઉપર અપહરણ કરી જઈ વારંવાર દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવનાર મધ્યપ્રદેશના 35 વર્ષના ઢગાને મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટે 20 વર્ષની કેદની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો હતો.