પ્રાથમિક શાળા પાનખલા (શીશા)ના શીક્ષકને શ્રેષ્ઠ શિક્ષક જિલ્લા પારિતોષિક થી સન્માનિત કરવામાં આવ્યા (પરેશ બારીયા) ડેડીયાપાડા;-ગત તા 5 સપ્ટેબરના રોજ ડેડીયાપાડા પ્રાથમિક શાળા પાનખલા (શીશા) ના આચાર્ય મનહરભાઈ બારીયા ને શિક્ષક દિન નિમિત્તે રાજપીપળા ખાતે તેમની નર્મદા જિલ્લા ના જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ડેડીયાપાડા ના પાનખલા (શીશા )પ્રાથમિક શાળા ખૂબ ઊંડાણમાં એવા જનગલ વિસ્તારમાં આવેલી શાળા છે છતાં પણ શિક્ષકો છેલ્લા