આજરોજ પાંચ કલાક આસપાસ શ્રાવણ મહિનાનો પૂરો થાવ આવ્યો છે ત્યારે દિયોદર ખાતે એ યુ બેંક ની સામે હનુમાનજી મંદિર ની પાછળ આવેલા રાધે કૃષ્ણા મંદિર માં એક માસ સુધી રોજે રોજ સવારે મહાદેવ જી ની અલગ અલગ આકૃતિઓ માટી માંથી બનાવી ને પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં પાર્થેશ્વર જ્યોતિરુલિંગ મહાપૂજામાં અનેક શિવભક્તોએ ઉપસ્થિત રહી શિવપૂજા કરી હતી. શિવભક્તિના પ્રભાવથી મનુષ્ય આરોગ્યવાન તથા આયુષ્યવાન બને છે.જ્યાં શિવલિંગનું નિર્માણ કરી પૂજા તેમજ રૂદ્ર અભિષેક કરી નિ