અરવલ્લી જિલ્લા એલસીબી ની ટીમે ખોટી નંબર પ્લેટ નો ઉપયોગ કરીને ગાડી લઈ જવાની લઈને પોલીસ એક ઈસમને ઝડપી પાડ્યો છે. ગડાદર નજીક એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી આ સમય દરમિયાન swift dzire ગાડી નંબર GJ 31 HN 3032 આવતાં તેની પૂછપરછ કરતા નંબર ખોટો હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે ચેચી સે તેમજ અન્ય નંબર ચેક કરતા ગાડીનો સાચો નંબર DL 07 CH 9210 હોવાનું જણાઈ આવ્યું હતું