જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાંદુરી ગામના એક વ્યક્તિ કે જેની માતા પર અટૂથ શ્રદ્ધા અને વિશ્વાસ ત્યારે લડવું તાલુકાના નાંદુરી ગામ થી દર વર્ષે લખનભાઈ કરંગીયા ભક્તિ ભાવપૂર્વક કચ્છ માતાના મઢ ખાતે પદયાત્રા કરી જતા હોય છે ત્યારે આ વર્ષે પણ આ ભક્ત દ્વારા ચાલીને પદ યાત્રા સરું કરી છે સતત16 માં વર્ષે ભક્તિભાવે કચ્છ માતાના મઢની પદયાત્રા માટે ઉત્સાહપૂર્વક આ ભક્ત રવાના થયા છે