This browser does not support the video element.
મોડાસા: ઉપરવાસમાં વરસાદને પગલે માધ્યમ જળાશયમાં 1848 પાણીની આવક
Modasa, Aravallis | Aug 27, 2025
અરવલ્લી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક નોંધાઈ રહી છે. માઝમ જળાશયમાં 1848, મેશ્વો જળાશમાં 1336, વૈડી 1210, લાંક 54, વારસી 182 જ્યારે વાત્રક જળાશયમાં 500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે