Download Now Banner

This browser does not support the video element.

બાવળા: સરોડા ગામની સીમમાં પૂરના પાણીમાં ફસાયેલાં 4 લોકોનું ધોળકા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરાયું

Bavla, Ahmedabad | Aug 27, 2025
આજરોજ તા. 26/08/2025, મંગળવારે બપોરે 3 વાગે મળેલી માહિતી મુજબ વાસણા બેરેજમાંથી સાબરમતી નનદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીમાં ઘોડાપુર આવતા અમદાવાદ - ધોળકા હાઇવે પર સરોડા નજીક રોડ ઉપર તથા સીમ વિસ્તારમાં પાણી ભરાયા હતા. સરોડાની સીમમાં 2 વ્યક્તિઓ પાણીમાં ફસાઈ ગયેલી. જેમને બચાવવાં 2 તારવૈયા ત્યા ગયા હતા. આથી આ 4 લોકોનું ધોળકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us