Download Now Banner

This browser does not support the video element.

વિસાવદર: ઢેબર પ્રાથમિક શાળા ખાતે અખિલભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંગ ગુજરાત દ્વારા આયોજિત આપણી શાળા આપણું અભિમાન કાર્યક્રમ યોજાયો

Visavadar, Junagadh | Sep 2, 2025
વાત કરવામાં આવે તો આજરોજ તારીખ 1 8 2025 ને સોમવારના રોજ વિસાવદર તાલુકાના ઢેબર ગામ ખાતે પ્રાથમિક શાળા માં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ ગુજરાત દ્વારા આયોજિત આપડી શાળા આપણું અભિમાન કાર્યક્રમ યોજાયો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us