ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિમાં સાબરમતીના પાણી ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં ઘૂસતાં દર્શન બંધ કરાયા આજે સવારે ૯ વાગે મળેલ માહિતી અનુસાર ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિમાં સાબરમતીના પાણી ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં ઘૂસતાં દર્શન બંધ કરાયા છે ધરોઈ ડેમમાંથી સતત પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા નદી બે કાંઠે છે અને જિલ્લામાં પણ સા