આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસ ગામડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક ઈસમ પાસેથી વિદેશી દારૂ મળી આવ્યો ગોલવી કોતરવાડા ત્રણ રસ્તા નજીકથી પોલીસે ઈસમના ખિસ્સામાંથી વિદેશી દારૂની બે બોટલ ઝડપી પાડી તેમજ કુલ મુદ્દા માલ બે વિદેશી દારૂ ની બોટલ તેમજ ઈસમ દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..