પંચમહાલ ના સાંસદ રાજપાલસિંહ જાદવના નેતૃત્વમાં કાલોલના જાગૃત જનતા દ્વારા જિલ્લા કલેક્ટરને બે દિવસ અગાઉ રજુઆત કરવામાં આવી. સાંસદ અને કલેકટરે ખૂબ જ સંવેદનશીલતા સાથે રજૂઆતને ધ્યાને લઈને ખૂબ જ ઝડપથી આ સમસ્યાનું સમાધાન કરવાની ખાતરી આપી હતી જેના પરિણામે આજ રોજ કાલોલ મામલતદાર તથા નાયબ મામલતદાર, માર્ગ મકાન વિભાગ ના ઈજનેરો, ચીફ ઓફિસર કાલોલ નગરપાલિકા દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને અકસ્માત નિવારવા કટ આપવા, સર્કલ બનાવવા માટેની સઘન