Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: અમરાઈવાડી વિસ્તારમાં ગેલેરી તૂટવાની ગંભીર ઘટના સંત વિનોબાનગર મ્યુનિસિપલ ક્વાટર્સમાં ઘટી દુર્ઘટના

Ahmadabad City, Ahmedabad | Sep 5, 2025
અમરાઈવાડી વિસ્તારમાં ગેલેરી તૂટવાની ગંભીર ઘટના સંત વિનોબાનગર મ્યુનિસિપલ ક્વાટર્સમાં ઘટી દુર્ઘટના 1 મહિલાને કમરમાં ગંભીર ઈજા, 2ને સામાન્ય ઇજા ઇજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સથી ખસેડાયા હોસ્પિટલ જૂની મ્યુનિસિપલ બિલ્ડિંગોની સલામતી પર ફરી ઊભા થયા સવાલ આજરોજ શુક્રવારના સવારે 8 વાગ્યાની આસપાસ બની ઘટના..
Read More News
T & CPrivacy PolicyContact Us