મોરબીમાં પડેલ વરસાદના કારણે મોરબીના સામાકાંઠે આવેલ 8એ નેશનલ હાઇવે રોડના સર્વીસ રોડ પર પાણીનું તળાવ ભરાયું હતું જેના કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પર ઉદ્યોગપતિની એક કાર પણ ફસાઈ હતી જેથી આ રોડ પર પણીનો નીકાલ કરી યોગ્ય કરવા માંગ ઉઠી છે.