Download Now Banner

This browser does not support the video element.

ઝઘડિયા: ઝઘડિયા તાલુકા માંથી પસાર થતો SOU માર્ગ ધૂળિયો બન્યો,#jansamasya

Jhagadia, Bharuch | Sep 10, 2025
ઝઘડીયા તાલુકા માંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર તેમજ ધૂળિયો બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે આ માર્ગ પર ઉડતી ધૂળથી બાઇક ચાલકોના હાલ બે હાલ થઈ રહ્યો છે, ધૂળની ડમરીઓ ઊડતા વાહન ચાલકોના સ્વાસ્થ પર પણ ખતરો સેવાઈ રહ્યો છે,
Read More News
T & CPrivacy PolicyContact Us