This browser does not support the video element.
વાપી: વાપીમાં રેલ્વેની ઇલેક્ટ્રિક પેટી વચ્ચેથી લાશ મળી આવી
Vapi, Valsad | Sep 13, 2025
વાપી રેલ્વે સ્ટેશન નજીક શનિવારે ૧૩/૦૯/૨૦૨૫ના રોજ એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. રાજેશકુમાર સુશીલકુમાર રાય (ઉમર ૩૯), રહેવાસી ફ્લેટ નં. ૨૦૮, રણછોડનગર, છીરી, વાપી, વ્યવસાય સિલાઇકામ, મુળ ગામ સિંધોરાકોપા, જી. પટના, બિહાર,નું અજાણ્યા કારણોસર મોત થયું છે.