ગુરૂવારના 7 કલાકે પ્રેસનોટ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે. ત્યારે પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 317 કિલોમીટર ફાઉન્ડેશન નું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે.સાથે જ વલસાડ,નવસારી, વડોદરા,ખેડા અને સુરત જિલ્લામાં 17 નદીઓ પરના પુલનું નિર્માણ થઈ ચૂક્યું છે.