કચ્છમાં આવતીકાલે અતિ ભારે વરસાદની આગાહી 7 સપ્ટેમ્બરના જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ લોકોને સાચવેત રહેવા કરાયો અનુરોધ ડેમ સાઈટ્સ, તળાવો, પાણી ભરાઈ રહેતા વિસ્તાર ડિપ-વે, કોઝ-વે, પાપડી, દરિયા કિનારાના વિસ્તારો વગેરે જેવા સ્થળો/સાઈટ્સ નજીક નાગરિકોએ ન જવા પાણીમાં ન્હાવા ન પડવા કે તેમાં ઉતરવાનું સાહસ ન ખેડવા તે