વડોદરા : 13 ઓગસ્ટના રોજ યુવતી રાતે 9 વાગે પોતાની વીઆઈપી રોડ પર આવેલી રાજુ આમલેટની દુકાનમાં જમવા માટે પહોચી હતી.તેની કારમાં ધુંસેલા રાહુલ બારિયાએ હથીયાર બતાવ્યું હતું. મીરા ચપળતાથઈ કાર બહાર નિકળી ગઈ હતી અને રહુલ કારમાંથી ભાગ્યો હતો.આ બનાવ સંદર્ભે સીસીટીવીના આધારે હરણી પોલીસે રાહુલ અને તેના સગીર સાગરીતની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.