તારીખ 1 8 2025 ના રોજ વિંછીયા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું કે વિછીયાના કોટડા ભાડેર ગામે રખડતા અને સ્થાનિક લોકોના પશુઓ જે જાહેર રોડ રસ્તા ઉપર બાંધતા હોય જેના થકી આખા ગામમાં ગંદકીના ગંજ હોય તેમ જ ગામના મુખ્ય માર્ગો પર પશુઓ બેસવાથી રાહ દોરીઓને ચાલવામાં નડતરરૂપ થતા હોય તેમ જ આ પશુપાલકોએ ગામના મુખ્ય રોડ રસ્તા ઉપર નડતરરૂપ કાંટાળી વાડ કરી દબાણ કરેલું હોય અને ધરાહાર ગામના મુખ્ય માર્ગો માં પશુ બેસાડતા હોય અને આ પશુઓને ગામના લોકો હાંકવાનું કે