This browser does not support the video element.
ભચાઉ: ટાઉન બીટ વિસ્તારમાંથી ભચાઉ પોલીસે પાંચ જુગારીઓ ઝડપ્યા
Bhachau, Kutch | Aug 21, 2025
પીઆઇ એ.એ.જાડેજાની સૂચનાના આધારે ભચાઉ પોલીસ સ્ટાફના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન ટાઉનબીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મેહુલસિંહ વજેસિંહ ચૌહાણની ખાનગી બાતમી હડીકત આધારે ધનરાજ કોમ્પલેક્ષની આગળ ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા પાંચ આરોપીઓ કનક ધીરજલાલ ડોડીયા,રાજુભાઈ ભવનભાઈ લુહાર,સુભાષ મોહનલાલ ચૌહાણ, ગણપત વાઘજીભાઈ ચાવડા અને પરસોતમ ખીમજીભાઈ પ્રજાપતીને પકડી,33,700 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરાઇ છે.