સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે,વધુ એક વૃદ્ધ દર્દીને અલગ અલગ વિભાગના રેસીડેન્ટ તબીબોના વિવાદના કારણે રઝડવાનો વખત આવ્યો હતો,10 કલાક બાદ દર્દીને દાખલ કરાયા હતા પણ ત્યાં સુધીમાં દર્દીને વેન્ટીલેટર પર દાખલ કરવા પડયા હતા,નવી સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારીના કારણે વૃદ્ધને 10 કલાક સુધી વલખા મારવા પડ્યા હતા,વૃદ્ધનું નામ કિશોર સોમાભાઈ રાઠોડ જેઓ ઘરેથી ગુમ thao ગયા હતા