સોમવારના 4 કલાકે યોજાયેલા પૂજન ની વિગત મુજબ ગણેશ ઉત્સવ દરમિયાન મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા પરંપરાગત ગૌરી પૂજન કરવામાં આવ્યું. જેમાં શ્રીજીના વિસર્જનના ભાદ્ર પદ સુદ આઠમનાદિને ગૌરી પૂજન કરવામાં આવે છે.જેમાં માતા પાર્વતીના આગમન બાદ તેઓ શ્રીજીને બીજા દિવસે વિસર્જન કરવામાં આવે છે. ગૌરી પૂજન મહારાષ્ટ્રીયન પરિવારમાં ખૂબ મહત્વ રહેલું છે.