Install App
rangpadiya4091
This browser does not support the video element.
મોરબી: મહાનગરપાલિકાના કમિશનરે ઝોન-3માં સફાઈ કામગીરીની સમીક્ષા કરી
Morvi, Morbi | Aug 28, 2025
મોરબી મહાનગરપાલિકાના કમિશનરે ગયકાલે તારીખ 27મી ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ઝોન-૩ની મુલાકાત લીધી હતી. જેમાં કમિશનર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરીનું નિરીક્ષણ તેમજ ઝોન-૩માં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓની હાજરી ચકાસવામાં આવી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!