માળીયાહાટીના તાલુકાના ચોરવાડ ખાતે ગણપતિદાદાને રામદેવજી ના મઢીકા રાજાનું.ગણપતિ ઉત્સાહ ભર્યું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તથા સત્યનારાયણ કથાનું ભવ્ય આયોજન ચોરવાડ ખાતે રામદેવજી મઢી ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિદાદાને સ્થાપન કરવામાં આવ્યું હતું અને. તમામ સભ્યો દ્વારા પોતાની રીતે સહભાગી થઈ હર્ષ આનંદથી સેવા આપે છે. અને છેલ્લા સાત વર્ષથી આયોજન કરતા આવ્યા છે અને આઠમા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું.