ભાણવડમાં ભેદી ધડાકા અંગે મહિલાઓ મામલતદાર કચેરી રજુવાત કરી ભાણવડ તાલુકામાં છેલ્લા ચાર પાંચ દિવસથી પંથકમાં અવાર નવાર આવા નાના મોટા ધડાકા નો અનુભવ થાય છે ભૂગર્ભ ધડાકા શું છે આ અંગે આજરોજ મહિલાઓ મામલતદાર કચરી ખાતે જઈ મામલતદારને રજુવાત કરી હતી તેમજ NDRF ટીમ પણ બપોરે બે વાગની અંગે તપાસ શરૂ કરી છે.