મેઘરજ બેલ્યો ગામે પશુ ચરાવા ગયેલા યુવક નું તળાવ માં ડુબતા મોત નિપજ્યું હતું.મૃતક યુવાન ડામોર જીગરભાઈ સુરેશભાઈ ઉંમર 24 વર્ષ હોવાનું બહાર આવ્યું.બેલ્યા ગામે યુવક ના પરિવાર ને શોક ની લાગણી પ્રસરી અને આખા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો.મેઘરજ પોલીસ ને જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી પોહચી અને લાશ ને મેઘરજ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ અર્થ ખસેડવામાં આવ્યા હતા.