This browser does not support the video element.
જંબુસર: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના "કલક"ગામે પરંપરાગત રીતે તલકેશ્વર મહાદેવના મંદિરે મેળો ભરાયો.
Jambusar, Bharuch | Aug 21, 2025
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના "કલક"ગામે પરંપરાગત રીતે તલકેશ્વર મહાદેવના મંદિરે મેળો ભરાયો. શ્રાવણ માસના અંતિમ ચરણમાં દરવર્ષે વ્યતિપાત યોગમાં આં મેળો ભરાયછે. આજે શ્રવણ વદ તેરસ અને ગુરુવારે વ્યતિપાત યોગ હોય, તલકેશ્વર મહાદેવને જલાભિષેક, દૂધ તેમજ બીલીપત્ર અર્પણ કરી શીવ ભક્તો બન્યા મહાદેવની ભક્તિમા તલ્લીન. તલકેશ્વર મહાદેવનું મંદિર કલક ગામની ભાગોળમાં આવેલ હોય ગા