Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: આગામી નવરાત્રિને લઈ પોલીસ તંત્ર સજ્જ,જિલ્લા પોલીસની SOP તૈયાર,મહિલાકર્મીઓ મેદાનો પર બાજ નજર રાખશે

Vadodara, Vadodara | Sep 13, 2025
વડોદરા : આગામી નવરાત્રી મહોત્સવને લઈને જિલ્લા પોલીસ તંત્ર સજ્જ થયું છે.ગરબા મેદાનો પર સુરક્ષા અને સલામતી મુજબની એસઓપી તૈયાર કરવામાં આવી છે.ગરબાના લોકેશનો આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે.જ્યાં સ્થળ નિરીક્ષણ સાથે આ ઉપરાંત ગરબા મેદાનોમાં મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ પરંપરાગત પહેરવેશમાં સજ્જ બની તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખશે.આ અંગે વધુ માહિતી એસપી સુશીલ અગ્રવાલે આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us