મોરબી : ઇસ્લામ ધર્મની સૌથી મોટી ઈદ ગણાતી ઈદે મિલાદુલ ન્નબી શુક્રવારે મુસ્લિમ જગતમાં ઉજવવામાં આવી છે. ત્યારે પયંગબ્બર સાહેબના જન્મસ્થળ (આમદ) પૂર્વ ગુરુવારે મોટી રાત મનાવવામાં આવી હતી અને શુક્રવારે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ મનાવીને જુલુસનું આયોજન કરી મુસ્લિમ સમાજ ઈદે મિલાદની ગાજરમાં ઉજવણી કરી હતી.