વેજલપુરમાંથી પસાર થતા હાઇવે રોડ ઉપર પડ્યા બે બે ત્રણ ત્રણ ફૂટના ખાડાઓ તેમ છતાં વહીવટી તંત્ર ને આ ખાડાઓ કેમ નહિ દેખાતા હોય?ગોધરા વડોદરા હાઇવે રોડ ઉપરથી પસાર થતી એમ્બ્યુલન્સ માં લઇ જતા દર્દીઓને પણ આ રોડ ઉપર પડેલા મસ મોટા ખાડાઓ ને લઈને તકલીફ પડતી હોય છે આ ખાડા વાળા રોડ ઉપર એમ્બ્યુલન્સ આખી હાલક ડોલક થાય છે કેમ આવા દ્રશ્યો સરકારી બાબુઓને કેમ નહિ દેખાતા હોય? ગોધરા વડોદરા હાઇવે રોડ ઉપર ખાડાઓ પડ્યા છે કે પછી ખાડાઓ વાળો રોડ બનાવ્યો છે તેવા રોડ વિભાગના વહ