પેરોલ ફ્લો ટીમના માણસો મહેસાણા ટાઉનમાં વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ હતા દરમિયાન ફરાર આરોપી કરણ સરતાનભાઈ પટણી રહે મહેસાણા સાઈબાબા મંદિર પાછળ પ્રદુષણ નગર વાળો સાઈબાબા ચાર રસ્તા પાસે આવેલ બંધ કોમ્પલેક્ષમાં હાજર મળી આવતા પોલીસે ઝડપી પાડી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને રજૂ કરી આગળની કાર્યવાહી કરવા આપેલ છે.