સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ની સાથે માર્કેટિંગ યાર્ડમા ઉપસ્થિત રહ્યા તેઓએ જવાહરભાઈ ચાવડા ની સામે વિરોધ નોંધાવી કહ્યું કે અત્યાર સુધી જવાહરભાઈ તમે પણ માર્કેટિંગ યાર્ડ સંભાળતા હતા ત્યારે તમને આ વિસ્તારના ધંધા રોજગાર યાદ ન આવ્યા