દાહોદમાં ભક્તો દ્વારા અલગ અલગ ફંડલોમાં ઘરે સહિત અલગ અલગ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવી હતી અને હવે અલગ અલગ દિવસોમાં શ્રીજી ની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવેલી છે ત્યારે આજરોજ પણ ભક્તો દ્વારા ભગવાનની પ્રજા અર્ચના કરી તેઓને પ્રતિમાનું વિસર્જન કર્યું હતું